Tuesday, 7 July 2020

ગુજરાતી સાહિત્ય || ગુજરાતી જોક્સ || ગુજરાતી શાયરી ‌||


💥💥 Latest Updates and sayari information 

 ☝🏾 *બસ હવે એક જ નિયમ કર્યો છે*

                       *જીવનમાં,*

*કોઈને દિલ આપવું નથી ને* 💔

 *કોઈને દિલમાં રાખવા નથી !!*


 😭

♦️ એક 👆🤏મુઠ્ઠી લાગણી 👩‍❤️‍👨ના બીજ વાવિ🌱 દો સાહેબ 🌨️વરસાદ નું ઋતુ 🦚છે કદાચ🤔 કોઈ 🤗પ્રેમ ❤️❣️ઉગી નીકળે
🤷‍♂️🌹🤷‍♂️🌹🤷‍♂️🌹🤷‍♂️🌹


🎗️મુઠ્ઠી લાગણી 👩‍❤️‍👨ના બીજ વાવિ🌱 દો સાહેબ 🌨️વરસાદ નું ઋતુ 🦚છે કદાચ🤔 કોઈ 🤗પ્રેમ ❤️❣️ઉગી નીકળે
🤷‍♂️🌹🤷‍♂️🌹🤷‍♂️🌹🤷‍♂️🌹

🎭આ દુનીયાની🌎 સૌથી 👌સુન્દર જોડી 🤷‍♂️કઈ?
હાસ્ય😃 અને આન્સુ😢….જાણુ છુ 🤔અઘરુ😳 છે પણ જ્યારે🤷‍♂️ બેય ✌️સાથે આવે 💃ત્યારે વાત 🤗જ અલગ 🤗😊હોય છે.

☀️કલું 💁‍♂️છુ મીઠી😋 યાદ 🤔ક્યાંક🤷‍♂️
સાચવી 🤝રાખજો,
મિત્રો 🤝અમૂલ્ય છે 💞યાદ રાખજો,👉❤️
તડકા 🌤️માં છાયડો ⛅ના લાવી શકું,🙇‍♂️
પણ ખુલા 🦶પગે તમારી💁‍♂️ સાથે ,🤝
ચાલીશ 🚶‍♂️એ યાદ રાખજો……. 🤔

🔖એક દિવસ હું નાનો હતો ત્યારે ભૂલ થી કપડાં ધોવાનો સાબુ ખાઈ ગયો હતો 🤪😲

ત્યારથી હું દિલનો બહુ સાફ છું 😷🤓😁😆


આ નિયામાં જતું કરનાર ડરપોક નથી હોતો સાહેબ,

એ  તો  આવડત  છે  એની  સંબંધ નિભાવવાની.

🎭ભલે કો હોઈ પણ યાદગાર હોવો જોઈએ,🎭
🎗️એમ વ્યક્તિ ભલે કોઈપણ હોય પણ વફાદાર હોવો જોઈએ.♦️
Thanks 🎈 bhai and my Gujarat family

                         🔰Agaji chaudhari ♻️

3 comments:

Handi jokash

😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁 संता :- यार Life में कुछ करना है, 👇 Me : शर्म कर ले 😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁 टीचर:-...